ભારતમાં ચોમાસા અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
વિધાન I: ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના 70% થી વધુ ભાગ માટે વાર્ષિક વરસાદનો મુખ્ય સ્ત્રોત ‘ઈશાન ચોમાસું‘ (Northeast Monsoon) છે.
વિધાન II: ઈશાન ચોમાસાને ‘પાછા ફરતા ચોમાસા‘ (retreating monsoon) તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે તમિલનાડુ તથા દક્ષિણ-પૂર્વ ભારતના કેટલાક ભાગો માટે વિશેષ મહત્વ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?