એગ્રિકોલા મેડલ (Agricola Medal) ના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- તે વૈશ્વિક કૃષિ અને ખાદ્ય સુરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ‘ખાદ્ય અને કૃષિ સંગઠન‘ (FAO) દ્વારા એનાયત કરવામાં આવે છે.
- નરેન્દ્ર મોદી આ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?