-
નીચેની માહિતીના આધારે નદીને ઓળખો:
- તે કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યોમાંથી વહે છે.
- રામાયણ અને મહાભારત સહિતના પ્રાચીન ભારતીય સાહિત્યમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે.
- તેની મુખ્ય સહાયક નદીઓમાં ચિત્રાવતી, પાપાગ્ની, ચેય્યેરૂ અને કુંડેરૂ નદીઓનો સમાવેશ થાય છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:
-
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) ના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- તે ભારત સરકાર દ્વારા 2015માં શરૂ કરવામાં આવેલો કૌશલ્ય વિકાસ કાર્યક્રમ છે.
- આ યોજના હેઠળ તાલીમ મેળવવા માટે માત્ર 18 થી 25 વર્ષની વયના ઉમેદવારો જ પાત્ર છે.
- આ યોજના વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિઓ માટે છે, જેમાં ઔપચારિક શિક્ષણ ન મેળવનાર વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
-
નીચેના વર્ણનના આધારે પ્રજાતિ ઓળખો:
- તે ‘ડિપ્ટેરા‘ (Diptera) શ્રેણી અને ‘સિર્ફિડે‘ (Syrphidae) કુળની છે.
- તેને ડંખ હોતો નથી.
- તેનું માથું સામાન્ય માખી જેવું હોય છે, જેમાં ટૂંકા સ્પર્શકો (antennae) અને ઉપસેલી આંખો હોય છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:
-
જો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વિસ્તરણવાદી નાણાકીય નીતિ અપનાવવા માંગતી હોય, તો નીચેનામાંથી કયા પગલાં આવી નીતિ સાથે સુસંગત નહીં હોય?
- વૈધાનિક તરલતા ગુણોત્તર (SLR) ઘટાડવો
- માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) દર વધારવો
- બેંક રેટ અને રેપો રેટ ઘટાડવા
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:
-
નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (NEC) અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- તે ભારતનાં બંધારણ હેઠળ સ્થાપિત એક બંધારણીય સંસ્થા છે.
- ઉત્તર–પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય (DoNER) ના કેન્દ્રીય મંત્રી તેના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?