-
ભારતીય વાઘના પરિચય માટે પસંદ કરાયેલ ક્રાવન્હ રાષ્ટ્રીય ઉદ્યાન, અહીં સ્થિત છે
-
‘વિકસિત વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ (VVVP) 2026′ ના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- તે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી યુવા સહભાગિતાની પહેલ છે.
- આ કાર્યક્રમ ફક્ત ભારતના દરિયાઈ સરહદો પર આવેલા ગામો માટે જ છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
-
તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ‘ધ નેગ્લેક્ટેડ ડિસ્પ્લેસમેન્ટ ક્રાઈસીસ રિપોર્ટ‘ (The Neglected Displacement Crises Report) કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે?
-
‘ક્રિટિકલ મિનરલ્સ ગ્લોબલ સપ્લાય ચેઇન ઓબ્ઝર્વેટરી‘ (GSCO) અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- તેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ખનિજો (ક્રિટિકલ મિનરલ્સ)ની પુરવઠા શૃંખલાઓનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવા માટે ડેટા–આધારિત પ્લેટફોર્મ ઊભું કરવાનો છે.
- તે ભારત અને યુનાઇટેડ કિંગડમની સંયુક્ત પહેલ છે.
- આ ઓબ્ઝર્વેટરીનું સંચાલન ‘ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી‘ (IAEA) દ્વારા કરવામાં આવે છે અને તે માત્ર યુરેનિયમ તથા અન્ય પરમાણુ ખનિજો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઉપરોક્તમાંથી કેટલા વિધાનો સાચા છે?
-
હલ્દીચુડી, ટીકીચુડી અને કાલાજીરા, જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે, તે આની જાતો છે: