-
ભારતીય વાયુસેનાના કમાન્ડ અને તેમના મુખ્યાલયોની નીચેની જોડીઓ ધ્યાનમાં લો:
- વેસ્ટર્ન એર કમાન્ડ – નવી દિલ્હી
- સેન્ટ્રલ એર કમાન્ડ – લખનૌ
- ઈસ્ટર્ન એર કમાન્ડ – શિલોંગ
ઉપર આપેલી જોડીઓમાંથી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
-
ભૂકંપ અને ભૂકંપીય તરંગો વિશેના નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- પૃથ્વીની અંદર જે બિંદુએ ભૂકંપ ઉદ્ભવે છે તેને ‘હાઈપોસેન્ટર‘ (ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર) કહેવામાં આવે છે.
- પ્રાથમિક (P) તરંગો એ ‘બોડી વેવ્સ‘ (પૃથ્વીના આંતરિક ભાગમાંથી પસાર થતા તરંગો) છે જે ઘન, પ્રવાહી અને વાયુ માધ્યમોમાંથી પસાર થઈ શકે છે.
- ગૌણ (S) તરંગો પૃથ્વીના પ્રવાહી બાહ્ય ગર્ભ (outer core) માંથી પસાર થઈ શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે નીચેનામાંથી કયું તારણ સાચું છે?
-
નીચેનાનો વિચાર કરો:
- અશોક ચક્ર
- કીર્તિ ચક્ર
- શૌર્ય ચક્ર
ઉપરોક્તમાંથી કયા પુરસ્કારોને યુદ્ધકાલીન વીરતા પુરસ્કારો માનવામાં આવે છે?
-
સરકારી જામીનગીરીઓ (G-Secs) અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- G-Secs એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંને દ્વારા બહાર પાડવામાં આવતા વેપાર–યોગ્ય દેવાનાં સાધનો છે.
- વિદેશી રોકાણકારોને ભારતીય સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરવાની મંજૂરી છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
-
તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ‘પ્રોજેક્ટ 18 (P-18)’ કાર્યક્રમ શેની સાથે સંબંધિત છે?