-
તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ‘મોમ્બાસા ઘોષણા‘ મુખ્યત્વે આની સાથે સંબંધિત છે:
-
કિશૌ બહુહેતુક બંધ પ્રોજેક્ટના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- તે યમુનાની સહાયક નદી એવી ‘ટોન્સ‘ નદી પર પ્રસ્તાવિત છે.
- તે ઉત્તરાખંડ–ઉત્તર પ્રદેશ સરહદ પર આવેલો છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
-
હિલિયમ-3 (Helium-3) ના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- તેનો ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે.
- હિલિયમ-3 પૃથ્વીની સપાટી પર કુદરતી રીતે મોટી માત્રામાં મળી આવે છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
-
નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લો:
- દરિયાઈ સલામતી અને સુરક્ષા
- વેપાર અને રોકાણ સુગમીકરણ
- મત્સ્યઉદ્યોગ વ્યવસ્થાપન
- આપત્તિ જોખમ વ્યવસ્થાપન
- શૈક્ષણિક, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ
- પર્યટન અને સાંસ્કૃતિક આદાન–પ્રદાન
ઉપરોક્તમાંથી કયા ક્ષેત્રો ‘ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશન‘ (IORA) ના પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો છે?
-
માત્ર 1, 2, 3 અને 4
-
માત્ર 1, 2, 4, 5 અને 6
-
માત્ર 1, 2, 3, 5 અને 6
-
1, 2, 3, 4, 5 અને 6
-
તાજેતરમાં સમાચારમાં જોવા મળેલા ‘હાઈ–એનર્જી મેડિકલ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ‘ (HEMCP) ને કઈ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે?