-
ચાપેકર બંધુઓ નીચેનામાંથી કઈ ઘટના સાથે સંકળાયેલા છે?
-
કોઈ નદી વિશેના નીચેના વર્ણન પર વિચાર કરો:
- તે પશ્ચિમ ઘાટની વરુસનાડુ ટેકરીઓમાંથી ઉદ્ભવે છે.
- તે પૂર્વ દિશામાં વહે છે અને રામનાથપુરમ જિલ્લા નજીક પાક સમુ,ધ્વની (Palk Strait) માં મળે છે.
- તેની મુખ્ય સહાયક નદીઓમાં સુરુલી, મુલ્લૈયાર, વરાહા અને મંજલ નદીઓનો સમાવેશ થાય છે.
અહીં કઈ નદીનું વર્ણન કરવામાં આવ્યું છે?
-
નીચેની જોડીઓ ધ્યાનમાં લો:
- અંબુબાચી મેળો – આસામ
- ખીર ભવાની મેળો – જમ્મુ અને કાશ્મીર
- મેદારામ જતારા – તેલંગાણા
ઉપર આપેલી જોડીઓમાંથી કઈ સાચી રીતે જોડાયેલી છે?
-
કોઈ દેશ વિશેના નીચેના વર્ણન પર વિચાર કરો:
- તે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ–મધ્ય ભાગમાં આવેલો, ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો (landlocked) દેશ છે.
- તેનું સૌથી ઊંચું શિખર ‘નેવાડો સાજામા‘ (Nevado Sajama) છે.
- તેના પશ્ચિમી વિસ્તારમાં એન્ડીઝ પર્વતમાળા આવેલી છે.
ઉપર કયા દેશનું વર્ણન કરવામાં આવ્યું છે?
-
તાજેતરમાં ‘જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન‘ (GI) ટેગ પ્રાપ્ત કરનાર ‘ત્રિપુરા સરીંદા‘નું શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય: