૧૬મી ભારત–જાપાન વાર્ષિક સમિટ (૨૦૨૬) ના પરિણામે કેટલીક મહત્વપૂર્ણ પહેલો શરૂ કરવામાં આવી. આ સમિટના પરિણામોના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા નથી?
૧. વિશ્વાસપાત્ર અને સુરક્ષિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક નવા ‘AI વ્યૂહાત્મક સંવાદ‘ (AI Strategic Dialogue) ની સ્થાપના.
૨. ભારતના ૧,૦૦૦ બાયોગેસ પ્લાન્ટના લક્ષ્યાંકને સમર્થન આપવા માટે ‘ઇન્ડિયા–જાપાન કોઓપરેટિવ બાયોગેસ ફોર ગ્રોથ‘ (CBG) પહેલની શરૂઆત.
૩. ભારત અને જાપાન વચ્ચે ‘સિવિલ ન્યુક્લિયર ફ્યુઅલ સપ્લાય કોરિડોર‘ (નાગરિક પરમાણુ ઇંધણ પુરવઠા કોરિડોર) સ્થાપવા માટેના કરાર પર હસ્તાક્ષર.
૪. ૨૦૨૬ના અંત પહેલા ટોક્યોમાં ભારત–જાપાન વચ્ચે ચોથી ‘૨+૨‘ વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરીય બેઠક યોજવાનો નિર્ણય.
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો: