નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
વિધાન I: મેઘધનુષી વાદળો (Rainbow clouds) એ ‘ક્લાઉડ ઇરિડેસેન્સ‘ (વાદળોમાં રંગીન ચમક)ને કારણે રચાય છે; આ ઘટના વાદળોમાં રહેલા પાણીના સૂક્ષ્મ ટીપાં અથવા બરફના સ્ફટિકો દ્વારા સૂર્યપ્રકાશના વિવર્તન (diffraction)ને લીધે સર્જાય છે.
વિધાન II: આ ઘટના સામાન્ય રીતે વરસાદ લાવનારાં ઘટ્ટ વાદળોમાં જોવા મળે છે, જેમાં વાદળના કણોના કદમાં નોંધપાત્ર ભિન્નતા હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?