Flat Preloader Icon Loading...
Skip to main content

LK Academy

Home / Gujarati Quiz / Gujarati Quiz For 28th October

Quiz Content

  • તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ‘ગુવાહાટી ઘોષણાપત્ર‘ મુખ્યત્વે આની સાથે સંબંધિત છે:

    • આબોહવા નાણાકીય બાબતો પર BRICS દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવું
    • BRICS દેશો વચ્ચે એક સામાન્ય ડિજિટલ ચુકવણી પ્રણાલીની સ્થાપના કરવી
    • ગેરકાયદેસર ડ્રગ હેરફેર અને આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાઓ સામે લડવા માટે BRICS દેશો વચ્ચે સહયોગને મજબૂત બનાવવો
    • ભારત-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવો
  • નીચે આપેલું વર્ણન ધ્યાનમાં લો:

    1. આ આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો દેશ છે અને તેને ઘણીવાર “આફ્રિકાના મહાકાય” (Giant of Africa) તરીકે ઓળખવામાં આવે છે.
    2. તે આફ્રિકાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.
    3. તેની પૂર્વીય સરહદ પર ‘કેમેરૂનિયન હાઈલેન્ડ્સ‘ (Cameroonian Highlands) આવેલા છે.

    ઉપરોક્ત વર્ણન કયા દેશ વિશે છે?

    • ઘાના
    • નાઇજીરીયા
    • કેમરૂન
    • નાઇજર
  • ભારતમાં મત આપવાનો અધિકાર એ:

    • મૂળભૂત અધિકાર
    • કાયદાકીય અધિકાર
    • બંધારણીય અધિકાર
    • નૈસર્ગિક અધિકાર
  • ચારમિનારના સંદર્ભમાં, નીચેના વિધાનો પર વિચાર કરો:

    1. તેનું નિર્માણ મુહમ્મદ કુલી કુતુબ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
    2. તેનું બાંધકામ મુખ્યત્વે લાલ રેતીના પથ્થરનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું.

    ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

    • માત્ર 1
    • માત્ર 2
    • 1 અને 2 બંને
    • 1 કે 2 પૈકી એક પણ નહીં
  • પોલિયો અને પોલિયો રસીકરણ અંગે નીચેના વિધાનો પર વિચાર કરો:

    1. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા 2014માં ભારતને ‘વાઇલ્ડ પોલિયો વાયરસ‘ મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું.
    2. ઓરલ પોલિયો વેક્સિન (OPV) માં જીવંત પરંતુ નિર્બળ (weakened) પોલિયો વાયરસ હોય છે.

    ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

    • માત્ર 1
    • માત્ર 2
    • 1 અને 2 બંને
    • 1 કે 2 પૈકી એક પણ નહીં
0
0
Your Cart
Your cart is emptyReturn to Shop